પ્રે.કૃ. 24:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 પણ હું આપને વધારે તસ્દી ન આપું માટે હું વિનંતી કરું છું કે, કૃપા કરીને અમારી થોડી વાતો સાંભળો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 પણ હું આપને વધારે તસ્દી ન આપું માટે હું આપને વિનંતી કરું છું કે, કૃપા કરીને અમારી થોડી વાતો સાંભળો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 હું આપનો વધારે પડતો સમય લેવા માગતો નથી, તેથી અમારી ટૂંકી રજૂઆત આપ કૃપા કરીને સાંભળો એવી મારી વિનંતી છે. Viz kapitolaપવિત્ર બાઈબલ4 પણ હું તારો વધારે સમય લેવા ઇચ્છતો નથી. તેથી હું ફક્ત થોડા શબ્દો જ કહીશ. કૃપા કરીને ધીરજ રાખ અને અમને સાંભળવા પૂરતી કૃપા કર. Viz kapitola |