Online Bible

- Reklamy -




પ્રે.કૃ. 24:19 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 જો મારી વિરુદ્ધમાં તેઓને કંઈ કહેવાનું હોત, તો તેઓ અહીં આપની પાસે આવીને આરોપો મૂકવા જોઈતા હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 જો મારી વિરુદ્ધમાં તેઓને કંઈ બોલવાનું હોત તો તેઓએ અહીં આપની પાસે આવીને તહોમત મૂકવું જોઈતું હતું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

19 પણ આસિયાથી આવેલા કેટલાક યહૂદીઓ ત્યાં હતા. તેમને મારી વિરુદ્ધ કંઈ હોય તો તેમણે પોતે તમારી પાસે આવીને આરોપ મૂકવા જોઈએ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

19 પણ આસિયાના કેટલાએક યહૂદિઓ ત્યાં હતા. તેઓએ અહીં તારી સમક્ષ ઊભા રહેવું જોઈએ. જો મેં ખરેખર કોઇ ખોટું કર્યુ હોય તો આસિયાના પેલા યહૂદિઓ જે છે તેણે મારા પર તહોમત મૂકવું જોઈએ. તેઓ ત્યાં હતા!

Viz kapitola kopírovat




પ્રે.કૃ. 24:19

Následuj nás:

Reklamy


Reklamy