Online Bible

- Reklamy -




પ્રે.કૃ. 24:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 મારા પર જે આરોપો તેઓ હમણાં મૂકે છે તેની સાબિતી તેઓ આપની આગળ કરી શકતા નથી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 તેઓ હમણાં મારા પર જે તહોમતો મૂકે છે તે તેઓ આપની આગળ સાબિત કરી શકતા નથી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

13 વળી, તેઓ મારી ઉપર અત્યારે જે આરોપ મૂકે છે તેનો પુરાવો તેઓ આપી શકે તેમ નથી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

13 આ યહૂદિઓ મારી સામે કોઇ આક્ષેપો સાબિત કરી શકે તેમ નથી. તેઓ હવે મારી વિરૂદ્ધ બોલે છે.

Viz kapitola kopírovat




પ્રે.કૃ. 24:13

Následuj nás:

Reklamy


Reklamy