પ્રે.કૃ. 24:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 સભાસ્થાનોમાં કે શહેરમાં કોઈની સાથે વાદવિવાદ કરતો, અથવા લોકોમાં હંગામો ઉઠાવતો તેઓએ મને જોયો નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 તેઓએ મને મંદિરમાં, સભાસ્થાનોમાં કે શહેરોમાં કોઈની સાથે વાદવિવાદ કરતો, અથવા લોકોમાં બંડ ઉઠાવતો જોયો નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.12 યહૂદીઓએ મને કોઈની સાથે મંદિરમાં વાદવિવાદ કરતો અથવા ભજનસ્થાનો કે શહેરનાં અન્ય સ્થળોમાં લોકોને ઉશ્કેરતો જોયો નથી. Viz kapitolaપવિત્ર બાઈબલ12 આ યહૂદિઓ જે મારા પર તહોમત મૂકે છે તેઓએ મને મંદિરમાં કોઇની સાથે દલીલ કરતા જોયો નથી. મેં સભાસ્થાનોમાં કે બીજી કોઇ શહેરની જગ્યાએ લોકોને ભેગા કરીને ઉશ્કેર્યા નથી. Viz kapitola |