Online Bible

- Reklamy -




પ્રે.કૃ. 23:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 કેમ કે સદૂકીઓ કહે છે કે, ‘પુનરુત્થાન નથી, દૂત કે આત્મા પણ નથી; પણ ફરોશીઓ એ બન્ને વાત માન્ય કરે છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 કેમ કે સાદૂકીઓ માને છે, “પુનરુત્થાન નથી, અને દૂત અથવા‍ આત્મા પણ નથી.” પણ ફરોશીઓ એ બન્‍ને વાત માન્ય કરે છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

8 કારણ, સાદૂકીઓ માને છે કે લોકો મરણમાંથી સજીવન થતા નથી, અને દૂતો અથવા આત્માઓ જેવું કંઈ નથી; જ્યારે ફરોશીઓ આ ત્રણે બાબતોમાં માને છે.

Viz kapitola kopírovat




પ્રે.કૃ. 23:8

Následuj nás:

Reklamy


Reklamy