પ્રે.કૃ. 23:34 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201934 તેણે તે પત્ર વાંચીને પૂછ્યું કે, ‘એ કયા પ્રાંતનો છે?’ જયારે તેને માલુમ પડ્યું કે, તે કિલીકિયાનો છે, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)34 તેણે તે વાંચીને એ કયા પ્રાંતનો છે એમ પૂછ્યું. તે કિલીકિયાનો છે એવું જયારે તેને માલૂમ પડ્યું, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.34 રાજ્યપાલે પત્ર વાંચીને પાઉલ ક્યા પ્રદેશનો હતો તે તેને પૂછયું. જ્યારે તેને ખબર પડી કે તે કિલીકિયાનો છે, ત્યારે તેણે કહ્યું, Viz kapitolaપવિત્ર બાઈબલ34 તે હાકેમે પત્ર વાંચ્યો. પછી તેણે પાઉલને પૂછયું, “તું કયા દેશનો છે?” હાકેમે જાણ્યું કે પાઉલ કિલીકિયાનો હતો. Viz kapitola |