પ્રે.કૃ. 23:28 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 તેઓ તેના પર શા કારણથી દોષ મૂકે છે એ જાણવા સારુ હું તેઓની ન્યાયસભામાં તેને લઈ ગયો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 તેઓ એના પર શા કારણથી દોષ મૂકે છે, એ જાણવા માટે હું તેઓની ન્યાયસભામાં એને લઈ ગયો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.28 તેઓ તેના પર શો આરોપ મૂક્તા હતા તે જાણવાને મેં તેને તેમની ન્યાયસભા પાસે મોકલ્યો. Viz kapitolaપવિત્ર બાઈબલ28 હું કારણ જાણવા ઇચ્છું છું કે તેઓ શા માટે તેની સામે આક્ષેપો કરે છે. તેથી હું તેને ન્યાયસભામાં લઈ ગયો. Viz kapitola |