Online Bible

- Reklamy -




પ્રે.કૃ. 23:19 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 ત્યારે સરદાર તેનો હાથ પકડીને તેને એકાંતમાં લઈ ગયો, અને ખાનગી રીતે પૂછ્યું કે, ‘તારે મને શું કહેવાનું છે?’

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 ત્યારે સરદાર તેનો હાથ પકડીને તેને એકાંતમાં લઈ ગયો, અને તેને ખાનગી રીતે પૂછ્યું, “તારે મને શું કહેવાનું છે?”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

19 અફસર તેનો હાથ પકડીને તેને પોતાની સાથે એક બાજુ લઈ ગયો અને પૂછયું, “તારે શું કહેવું છે?”

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

19 તે સરદાર તે યુવાન માણસને એક જગ્યાએ દોરી ગયો જ્યાં તેઓ એકલા હોય. તે સરદારે પૂછયું, “તું મને શું કહેવા ઇચ્છે છે?”

Viz kapitola kopírovat




પ્રે.કૃ. 23:19

Následuj nás:

Reklamy


Reklamy