પ્રે.કૃ. 23:17 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 ત્યારે પાઉલે સૂબેદારોમાંના એકને પોતાની પાસે બોલાવીને કહ્યું કે, ‘આ જુવાનને સરદારની પાસે લઈ જા; કેમ કે એ તેને કંઈ કહેવા માગે છે.’” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 ત્યારે પાઉલે સૂબેદારોમાંના એકને બોલાવીને કહ્યું, “આ જુવાનને સરદારની પાસે લઈ જા; કેમ કે એ તેમને કંઈ કહેવા માગે છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.17 તેથી પાઉલે અધિકારીઓમાંના એકને બોલાવીને કહ્યું, “આ યુવાનને અફસર પાસે લઈ જાઓ; તે તેમને કંઈક કહેવા માગે છે.” Viz kapitolaપવિત્ર બાઈબલ17 પછી પાઉલે એક લશ્કરના અમલદારને બોલાવ્યો અને તેને કહ્યું, “આ યુવાન માણસને સરદારની પાસે લઈ જા. તેની પાસે તેને માટે સંદેશો છે.” Viz kapitola |