પ્રે.કૃ. 22:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 મારી સાથે જે હતા તેઓએ તે પ્રકાશ જોયો તો ખરો, પણ મારી સાથે બોલનારની વાણી તેઓએ સાંભળી નહી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 મારી સાથે જેઓ હતા તેઓએ તે પ્રકાશ જોયો તો ખરો, પણ મારી સાથે બોલનારની વાણી તેઓના સાંભળવામાં આવી નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 મારી સાથેના માણસોએ પ્રકાશ તો જોયો, પણ મારી સાથે વાત કરનારનો અવાજ સાંભળ્યો નહિ. Viz kapitolaપવિત્ર બાઈબલ9 મારી સાથે જે માણસો હતા તેઓ મારી સાથે જેણે વાત કરી છે તેની વાણી સમજી શક્યા ન હતા. પરંતુ માણસોએ પ્રકાશ જોયો. Viz kapitola |