પ્રે.કૃ. 22:27 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 ત્યારે સરદારે આવીને તેને કહ્યું કે, ‘મને કહે, તું શું રોમન છે?’ પાઉલે કહ્યું, ‘હા.’” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 ત્યારે સરદારે આવીને તેને કહ્યું, “મને કહે, શું તું રોમન છે?” તેણે કહ્યું, “હા”. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.27 તેથી અફસરે પાઉલ પાસે જઈને તેને પૂછયું, “શું તમે રોમન નાગરિક છો?” Viz kapitolaપવિત્ર બાઈબલ27 સરદાર પાઉલ પાસે આવ્યો અને પૂછયું, “શું તું રોમન નાગરિક છે?” પાઉલે જવાબ આપ્યો, “હા.” Viz kapitola |