Online Bible

- Reklamy -




પ્રે.કૃ. 22:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 તેઓ બૂમ પાડતા, તથા પોતાના ઝભ્ભા ઉછાળતા, તથા પવનમાં ધૂળ ઉડાવતા હતા;

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 તેઓ બૂમ પાડતા તથા પોતાના ઝભ્ભા નાખી દેતા, તથા પવનમાં ધૂળ ઉડાવતા હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

23 તેઓ કિકિયારીઓ પાડવા લાગ્યા, પોતાનાં વસ્ત્ર ફાડવા લાગ્યા અને આકાશમાં ધૂળ ઉડાડવા લાગ્યા

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

23 તેઓએ બૂમો પાડી અને તેઓના ડગલા ફેંકી દીધા. તેઓએ હવામાં ધૂળ ફેંકી.

Viz kapitola kopírovat




પ્રે.કૃ. 22:23

Následuj nás:

Reklamy


Reklamy