પ્રે.કૃ. 22:19 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 ત્યારે મેં કહ્યું કે, ‘પ્રભુ, તેઓ પોતે જાણે છે કે તારા પર વિશ્વાસ કરનારાઓને હું જેલમાં નાખતો હતો, દરેક ભક્તિસ્થાનમાં તેઓને મારતો હતો; Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 ત્યારે મેં કહ્યું, ‘પ્રભુ, તેઓ પોતે જાણે છે કે તમારા પર વિશ્વાસ કરનારાઓને હું બંદીખાનામાં નાખતો હતો, અને દરેક સભાસ્થાનમાં તેઓને મારતો હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.19 મેં જવાબ આપ્યો, ‘પ્રભુ, તેઓ સારી રીતે જાણે છે કે, ભજનસ્થાનોમાં જઈને તારા પર વિશ્વાસ કરનારાઓની ધરપકડ કરીને મેં તેમને માર્યા છે Viz kapitolaપવિત્ર બાઈબલ19 “મેં કહ્યું, ‘પણ પ્રભુ લોકો જાણે છે કે હું તે હતો જેણે વિશ્વાસીઓને કારાવાસમાં નાખીને તેઓને માર્યા હતા. હું દરેક સભાસ્થાનમાં તારા પર જેઓ વિશ્વાસ કરે છે તેઓને શોધવા અને તે લોકોને પકડવા ગયો છું. Viz kapitola |