પ્રે.કૃ. 22:17 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 પછી એમ થયું કે હું યરુશાલેમમાં પાછો આવ્યો અને ભક્તિસ્થાનમાં પ્રાર્થના કરતો હતો, એવામાં મૂર્છાગત થઈ ગયો, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 પછી હું યરુશાલેમ પાછો આવ્યો અને મંદિરમાં પ્રાર્થના કરતો હતો, એવામાં હું મૂર્છાગત થઈ ગયો, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.17 “હું યરુશાલેમ પાછો ફર્યો, અને મંદિરમાં પ્રાર્થના કરતો હતો ત્યારે મને સંદર્શન થયું. Viz kapitolaપવિત્ર બાઈબલ17 “પછી, હું યરૂશાલેમ પાછો ફર્યો. હું મંદિરની પરસાળમાં પ્રાર્થના કરતો હતો. અને મેં એક દશ્ય જોયું. Viz kapitola |