પ્રે.કૃ. 22:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 તે પ્રકાશના તેજના કારણથી હું જોઈ શક્યો નહિ, માટે મારા સાથીઓના હાથ પકડીને હું દમસ્કસમાં આવ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 તે પ્રકાશના તેજને લીધે હું જોઈ શક્યો નહિ, માટે મારા સાથીઓના હાથ પકડીને હું દમસ્કસમાં ગયો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 પ્રકાશને કારણે હું જોઈ શક્યો નહિ, અને મારા સાથીદારો મને હાથ પકડીને દમાસ્ક્સમાં લઈ ગયા. Viz kapitolaપવિત્ર બાઈબલ11 હું જોઈ શક્યો નહિ કારણ કે તેજસ્વી પ્રકાશે મને આંધળો બનાવ્યો હતો. તેથી જે માણસો મારી સાથે હતા. તેઓ મને દમસ્કમાં દોરી ગયા. Viz kapitola |