પ્રે.કૃ. 21:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 એકબીજાને ભેટીને અમે વહાણમાં બેઠા, અને તેઓ પાછા ઘરે ગયાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 અમે એકબીજાને ભેટીને વહાણમાં બેઠા. અને તેઓ પાછાં ઘેર ગયાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 પછી અમે એકબીજાને ભેટયા અને વિદાય લઈને વહાણમાં બેઠા, અને તેઓ પાછા ઘેર ગયા. Viz kapitolaપવિત્ર બાઈબલ6 પછી અમે શુભેચ્છા પાઠવી અને વહાણમાં બેઠા ત્યારબાદ શિષ્યો ઘરે ગયા. Viz kapitola |