પ્રે.કૃ. 21:37 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201937 તેઓ પાઉલને કિલ્લામાં લઈ જતા હતા, એટલામાં તેણે સરદારને કહ્યું કે, ‘મને તારી સાથે બોલવાની રજા છે?’ ત્યારે તેણે કહ્યું કે, શું તું ગ્રીક ભાષા જાણે છે? Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)37 તેઓ પાઉલને કિલ્લામાં લઈ જતા હતા, એટલામાં તેણે સરદારને કહ્યું, “મને તમારી સાથે બોલવાની રજા છે?” ત્યારે તેણે પૂછયું, “શું તું ગ્રીક ભાષા જાણે છે? Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.37 “મારે તમને કંઈક કહેવું છે.” Viz kapitolaપવિત્ર બાઈબલ37 સૈનિકો પાઉલને લશ્કરના મકાનમાં લઈ જવાની તૈયારીમાં હતા. પરંતુ પાઉલે સૂબેદારને પૂછયું, “તમને કંઈ કહેવાનો મને અધિકાર છે?” સૂબેદારે કહ્યું, “ઓહ! તું ગ્રીક બોલે છે? Viz kapitola |