Online Bible

- Reklamy -




પ્રે.કૃ. 21:36 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

36 કેમ કે લોકોની ભીડ તેઓની પાછળ ને પાછળ ચાલીને બૂમ પાડતી હતી કે, ‘તેને મારી નાખો.’”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

36 કેમ કે લોકનું ટોળું તેઓની પાછળ ને પાછળ ચાલીને બૂમ પાડતું હતું, “એને મારી નાખો.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

36 તેઓ બધા તેની પાછળ બૂમો પાડતા આવતા હતા, “તેને ખતમ કરો!” તેઓ પાઉલને કિલ્લામાં લઈ જતા હતા ત્યારે તેણે અફસરને કહ્યું,

Viz kapitola kopírovat




પ્રે.કૃ. 21:36

Následuj nás:

Reklamy


Reklamy