પ્રે.કૃ. 21:34 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201934 ત્યારે લોકોમાંના કેટલાકે એક વાત કરી અને કેટલાકે બીજી વાત કરી, તેથી ગડબડના કારણથી તે ચોક્કસ જાણી શક્યો નહિ, ત્યારે તેણે તેને કિલ્લામાં લઈ જવાની આજ્ઞા આપી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)34 ત્યારે લોકોમાંના કોઈએ એક વાત કરી, અને કોઈએ બીજી વાત કરી. ગડબડને લીધે તે કંઈ નિશ્ચયપૂર્વક જાણી શક્યો નહિ, ત્યારે તેણે તેને કિલ્લામાં લઈ જવાની આજ્ઞા આપી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.34 ટોળામાંના કેટલાકે આમ વાત કરી તો કેટલાકે તેમ વાત કરી. એવી ગેરસમજ વ્યાપી ગઈ કે ખરેખર શુ બન્યું હતું તેની અફસરને ખબર પડી નહિ; તેથી પાઉલને કિલ્લામાં લઈ જવા તેણે પોતાના માણસોને હુકમ કર્યો. Viz kapitolaપવિત્ર બાઈબલ34 કેટલાએક લોકો એક વાત કહેતા હતા તો બીજા લોકો બીજી વાતો કહેતા હતા. આ બધા ગુંચવાડા અને ગડબડને કારણે સૂબેદાર સત્ય નક્કી કરી શક્યો નહિ. સૂબેદારે સૈનિકોને પાઉલને લશ્કરના મકાનમાં લઈ જવા માટે કહ્યું. Viz kapitola |