પ્રે.કૃ. 21:22 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 તો હવે શું કરવું? તું આવ્યો છે એ વિષે લોકોને ચોક્કસ ખબર પડશે જ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 તો હવે શું કરવું? તું આવ્યો છે, એ તો લોકો નિશ્ચે સાંભળશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.22 તું અહીં આવ્યો છે તેની યહૂદીઓને અચૂક જાણ થશે. તો હવે શું કરવું? Viz kapitolaપવિત્ર બાઈબલ22 “અમારે શું કરવું? અહીંના યહૂદિ વિશ્વાસીઓ જાણશે કે તું આવ્યો છે. Viz kapitola |