પ્રે.કૃ. 21:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 અમે ત્યાં ઘણા દિવસ રહ્યા, એટલામાં આગાબસ નામે એક પ્રબોધક યહૂદિયાથી આવ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 ત્યાં અમે ઘણા દિવસ રહ્યા, તે દરમિયાન આગાબાસ નામે એક પ્રબોધક યહૂદિયાથી આવ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 અમે ત્યાં કેટલાક દિવસ રહ્યા એવામાં યહૂદિયાથી આગાબાસ નામનો સંદેશવાહક આવ્યો. Viz kapitolaપવિત્ર બાઈબલ10 અમારા ઘણા દિવસો ત્યાં રહ્યા બાદ આગાબાસ નામનો પ્રબોધક યહૂદિયાથી આવ્યો. Viz kapitola |