પ્રે.કૃ. 20:37 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201937 તેઓ સર્વ બહુ રડ્યા, અને પાઉલને ભેટીને તેઓએ તેને ચુંબન કર્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)37 તેઓ બધા બહુ રડ્યા, અને પાઉલને ગળે વળગીને તેઓએ તેને ચુંબન કર્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.37 સૌ તેને ભેટીને ચુંબન કરી વિદાય આપતાં રડતા હતા. Viz kapitolaપવિત્ર બાઈબલ37-38 તેઓ બધા બહુ રડવા લાગ્યા. તે માણસો ઘણા દુ:ખી હતા, કારણ કે પાઉલે કહ્યું હતું કે તેઓ કદાપિ ફરી તેને જોઈ શકશે નહિ. તેઓ પાઉલની કોટે વળગ્યા અને તેને ચુંબન કર્યુ. પછી તેઓ તેની સાથે વહાણ સુધી વિદાય આપવા ગયા. Viz kapitola |