પ્રે.કૃ. 20:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 તેઓ તેની પાસે આવ્યા ત્યારે તેણે તેઓને કહ્યું કે, આસિયામાં મેં પગ મૂક્યો તે દિવસથી માંડીને એ બધો વખત હું તમારી સાથે રહીને કેવી રીતે વર્ત્યો છું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 તેઓ આવ્યા ત્યારે તેણે તેઓને કહ્યું, “આસિયામાં મેં પ્રથમ પગ મૂકયો તે દિવસથી માંડીને એ બધો વખત હું તમારી સાથે રહીને શી રીતે વર્ત્યો છું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 તે આવ્યા એટલે તેણે કહ્યું, “આસિયા પ્રદેશમાં હું પ્રથમવાર આવ્યો ત્યારથી તમારી સાથેનો પૂરો સમય મેં કેવી રીતે ગાળ્યો તે તમે જાણો છો. Viz kapitolaપવિત્ર બાઈબલ18 જ્યારે વડીલો આવ્યા, ત્યારે પાઉલે તેઓને કહ્યું, “આશિયામાં હું આવ્યો તેના પ્રથમ દિવસથી તમે મારા જીવન વિષે જાણો છો. હું તમારી સાથે હતો ત્યારે આટલો બધો સમય તમારી સાથે કેવી રીતે રહ્યો હતો તે તમે જાણો છો. Viz kapitola |