પ્રે.કૃ. 20:14 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 આસોસમાં તે અમને મળ્યો, ત્યારે અમે તેને વહાણમાં લઈને મિતુલેનેમાં આવ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 આસોસમાં તે અમને મળ્યો, ત્યારે અમે તેને વહાણમાં લઈને મિતુલેને આવ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.14 તે અમને આસોસમાં મળ્યો એટલે તેને વહાણમાં લઈને અમે મિતુલેને ગયા. Viz kapitolaપવિત્ર બાઈબલ14 પાછળથી, અમે આસસમાં પાઉલને મળ્યા, અને પછી તે અમારી સાથે વહાણ પર આવ્યો. અમે બધા મિતુલેની શહેરમાં આવ્યા. Viz kapitola |