પ્રે.કૃ. 20:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 અને તેણે ઉપર આવીને રોટલી ભાંગીને ખાધી અને પ્રભુ ભોજન લીધું અને તેઓની સાથે ઘણા સમય સુધી, એટલે છેક સવાર થતાં સુધી, સંદેશો આપ્યો, ત્યાર પછી પાઉલ વિદાય થયો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 પછી તેણે ઉપર આવીને રોટલી ભાંગીને ખાધી, અને તેઓની સાથે ઘણી વાર સુધી, એટલે છેક વહેલી સવાર સુધી, વાત કરી, ત્યાર પછી તે વિદાય થયો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 પછી પાઉલ ઉપલે માળે ગયો અને રોટલી ભાંગીને ખાધા પછી લાંબો સમય એટલે સૂર્યોદય થતાં સુધી તેમની સાથે વાતો કરીને પાઉલ ચાલી નીકળ્યો. Viz kapitolaપવિત્ર બાઈબલ11 પાઉલ ફરીથી મેડા પર ગયો. તેણે રોટલીનો ટુકડો કર્યો અને ખાધો. પાઉલે તેઓને લાંબો સમય સુધી બોધ આપ્યો. જ્યારે તેણે વાત કરવાનું બંધ કર્યુ, તે વહેલી સવાર હતી. પછી પાઉલે વિદાય લીધી. Viz kapitola |