પ્રે.કૃ. 2:26 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 એથી મારું હૃદય મગ્ન થયું, અને મારી જીભે હર્ષ કર્યો; વળી મારો મનુષ્યદેહ પણ આશામાં રહેશે; Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 એથી મારું અંત:કરણ પ્રસન્ન થયું, અને મારી જીભે હર્ષ કર્યો; વળી મારો દેહ પણ આશામાં રહેશે; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.26 આને લીધે મારું હૃદય પ્રસન્ન છે અને હું આનંદપૂર્વક બોલું છું. વળી, મારો દેહ ખાતરીપૂર્વક આશા રાખશે. Viz kapitolaપવિત્ર બાઈબલ26 તેથી મારું હ્રદય પ્રસન્ન છે, અને મારી જીભ હર્ષોલ્લાસ વ્યક્ત કરે છે. હા, મારું શરીર પણ આશામાં રહેશે. Viz kapitola |