Online Bible

- Reklamy -




પ્રે.કૃ. 19:37 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

37 કેમ કે તમે આ માણસોને અહીં લાવ્યા છો, તેઓ મંદિરોને લૂંટનારા નથી, આપણા દેવીની નિંદા કરનારા પણ નથી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

37 કેમ કે તમે આ માણસોને અહીં લાવ્યા છો, તેઓ મંદિરોને લૂંટનારા નથી, અને આપણી દેવીની નિંદા કરનારા પણ નથી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

37 આ માણસોએ મંદિરો લૂંટયાં નથી, કે નથી આપણી દેવીની નિંદા કરી; તો પણ તમે તેમને અહીં લાવ્યા છો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

37 “તમે આ માણસોને લાવ્યા છો, પણ તેઓએ આપણી દેવીની વિરૂદ્ધ કશુંજ ખરાબ કર્યુ નથી. તેઓએ દેવીના મંદિરમાંથી કશુંય ચોર્યુ પણ નથી.

Viz kapitola kopírovat




પ્રે.કૃ. 19:37

Následuj nás:

Reklamy


Reklamy