પ્રે.કૃ. 19:35 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201935 ત્યારે શહેરના નગરશેઠે લોકોને શાંત કરીને કહ્યું કે, ‘ઓ એફેસસના લોકો, કોણ નથી જાણતું કે એફેસીઓનું શહેર આર્તેમિસ મહાદેવીને તથા ઝૂસ પાસેથી પડેલી મૂર્તિને પૂજનારું છે? Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)35 ત્યારે શહેરના નગરશેઠે લોકોને શાંત પાડીને કહ્યું, “ઓ એફેસસના લોકો, કયું માણસ નથી જાણતું કે એફેસસ શહેર આર્તેમિસ મહાદેવીને તથા ઝૂસ પાસેથી પડેલી મૂર્તિને પૂજનારું છે? Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.35 અંતે શહેરનો અધિકારી ટોળાને શાંત પાડી શક્યો. તેણે કહ્યું, “એફેસસવાસીઓ! એફેસસમાં મહાન આર્તેમિસ દેવીનું મંદિર અને આકાશમાંથી પડેલી તેની પ્રતિમા છે એ સૌ કોઈ જાણે છે. Viz kapitolaપવિત્ર બાઈબલ35 પછી શહેરના નગરશેઠે લોકોને શાંત કર્યા અને કહ્યું, “એફેસસના માણસો, બધા લોકો જાણે છે કે એફેસસ એવું શહેર છે જ્યાં મહાન દેવી આર્તિમિસનું મંદિર છે. બધા લોકો જાણે છે કે અમે પણ તેણીનો પવિત્ર પથ્થર રાખીએ છીએ. Viz kapitola |