પ્રે.કૃ. 19:31 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201931 આસિયાના મુખ્ય અધિકારીઓમાંના કેટલાક તેના મિત્ર હતા, તેઓએ પણ તેને કહેવડાવ્યું ‘તારે શલ્યખંડમાં જવાનું સાહસ કરવું નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)31 આસિયાના મુખ્ય અધિકારીઓમાંના કેટલાક તેના મિત્રો હતા, તેઓએ પણ તેને કહેવડાવી મોકલ્યું, “તારે અખાડામાં જવાનું સાહસ કરવું નહિ.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.31 કેટલાક જિલ્લા અધિકારીઓ પાઉલના મિત્રો હતા. તેમણે પણ તેના પર આગ્રહપૂર્વક ખબર મોકલાવી કે તારે સભાગૃહમાં હાજર થવું નહિ. Viz kapitolaપવિત્ર બાઈબલ31 દેશના કેટલાક મુખ્ય આગેવાનો પણ પાઉલના મિત્રો હતા. આ આગેવાનોએ તેને એક સંદેશો મોકલ્યો. તેઓએ પાઉલને અખાડામાં ન જવા માટે વિનંતી કરી. Viz kapitola |