પ્રે.કૃ. 19:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 પાઉલે પૂછ્યું કે, ‘ત્યારે તમે કોનું બાપ્તિસ્મા પામ્યા?’ અને તેઓએ કહ્યું કે, ‘યોહાનનું બાપ્તિસ્મા.’” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 ત્યારે તેણે પૂછયું, “તમે કોનું બાપ્તિસ્મા પામ્યા?” તેઓએ તેને કહ્યું, “યોહાનનું બાપ્તિસ્મા.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 પાઉલે પૂછયું, “તો પછી તમે કોનું બાપ્તિસ્મા પામ્યા?” તેમણે જવાબ આપ્યો, “યોહાનનું બાપ્તિસ્મા.” Viz kapitolaપવિત્ર બાઈબલ3 તેથી પાઉલે તેઓને પૂછયું, “તમને કેવા પ્રકારનું બાપ્તિસ્મા આપવામા આવ્યું હતું?” તેઓએ કહ્યું, “તે યોહાને શીખવેલ બાપ્તિસ્મા હતું.” Viz kapitola |