પ્રે.કૃ. 19:25 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 તેણે તેઓને તથા એના જેવા બીજા કારીગરોને એકઠા કરીને કહ્યું કે, ‘ભાઈઓ, તમે જાણો છો કે આ ધંધાથી આપણને ઘણી કમાણી થાય છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 તેણે તેઓને તથા એના જેવા બીજા કારીગરોને એકત્ર કરીને કહ્યું, “ભાઈઓ, તમે જાણો છો કે આ ધંધાથી આપણને સારી કમાણી થાય છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.25 તેથી તેણે એ બધાને અને તેમની સાથે તેમના જેવું ક્મ કરનારાઓને એકત્ર કર્યા, અને કહ્યું, “ભાઈઓ, તમે જાણો છો કે આ ધંધા પર આપણી આબાદીનો આધાર છે. Viz kapitolaપવિત્ર બાઈબલ25 દેમેત્રિયસે કારીગરોની સાથે જેઓ આના સંબંધમાં બીજા વ્યવસાયમાં સંકળાયેલા હતા. તેમને બોલાવ્યા અને કહ્યું, “તમે જાણો છો કે આપણે આપણા ધંધામાંથી ઘણા પૈસા બનાવીએ છીએ. Viz kapitola |