પ્રે.કૃ. 19:24 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 દેમેત્રિયસ નામે એક સોની હતો, જે આર્તેમિસના રૂપાના દેવસ્થાનો બનાવીને કારીગરોને ઘણું કામ અપાવતો હતો, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 દેમેત્રિયસ નામે એક સોની હતો, તે આર્તેમિસનાં રૂપાનાં દેવસ્થાનો બનાવીને કારીગરોને ઘણું કામ અપાવતો હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.24 દેમેત્રિયસ નામનો એક સોની આર્તેમિસ દેવીના મંદિરના ચાંદીના નમૂના બનાવતો હતો. એના ધંધાથી ઘણા કારીગરોને લાભ થતો. Viz kapitolaપવિત્ર બાઈબલ24 ત્યાં દેમેત્રિયસ નામનો એક માણસ હતો. તે ચાંદીનું હસ્તકલાનું કામ કરતો હતો. તેણે ચાંદીના નાના નમૂનાઓ બનાવ્યાં જે દેવી આર્તિમિસનાં મંદિર જેવા દેખાતા હતા. ગૃહઉધોગના કારીગરે આ વ્યવસાયમાં ઘણા પૈસા બનાવ્યા. Viz kapitola |