Online Bible

- Reklamy -




પ્રે.કૃ. 19:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 તેણે તેઓને પૂછ્યું કે, ‘તમે વિશ્વાસ કર્યો ત્યારે શું પવિત્ર આત્મા પામ્યા? તેઓએ તેને કહ્યું કે, ના, પવિત્ર આત્મા છે એ અમે સાંભળ્યું પણ નથી.’”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 તેણે તેઓને પૂછયું, “તમે વિશ્વાસ કર્યો ત્યારે તમે પવિત્ર આત્મા પામ્યા?” તેઓએ તેને કહ્યું, “ના, પવિત્ર આત્મા છે એ અમે સાંભળ્યું પણ નથી.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

2 તેણે તેમને પૂછયું, “તમે વિશ્વાસ કર્યો ત્યારે તમને પવિત્ર આત્મા મળ્યો હતો?” તેમણે જવાબ આપ્યો, “પવિત્ર આત્મા છે એવું અમે સાંભળ્યું પણ નથી.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

2 પાઉલે તેઓને પૂછયું, “જ્યારે તમે વિશ્વાસ કર્યો ત્યારે તમને પવિત્ર આત્મા પ્રાપ્ત થયો?” આ શિષ્યોએ તેને કહ્યું, “અમે કદી તે પવિત્ર આત્મા વિષે સાંભળ્યું નથી.”

Viz kapitola kopírovat




પ્રે.કૃ. 19:2

Následuj nás:

Reklamy


Reklamy