પ્રે.કૃ. 19:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 પણ અશુદ્ધ આત્માએ ઉત્તર દેતાં કહ્યું કે, ‘ઈસુ વિષે હું જાણું છું, પાઉલને પણ હું ઓળખું છું, પણ તમે કોણ છો?’ Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 પણ અશુદ્ધ આત્માએ તેઓને ઉત્તર આપ્યો, “ઈસુ વિષે હું જાણું છું, અને પાઉલને હું ઓળખું છું; પણ તમે કોણ છો?” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 પણ દુષ્ટાત્માએ તેમને કહ્યું, “ઈસુને હું ઓળેખું છું અને પાઉલ વિષે હું જાણું છું, પણ તમે કોણ છો?” Viz kapitolaપવિત્ર બાઈબલ15 પણ એક વખતે એક શેતાનના અશુદ્ધ આત્માએ આ યહૂદિઓને કહ્યું, “હું ઈસુને જાણું છું અને હું પાઉલ વિષે જાણું છું પણ તમે કોણ છો?” Viz kapitola |