પ્રે.કૃ. 18:28 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 કેમ કે ઈસુ તે જ ખ્રિસ્ત છે, એવું ધર્મશાસ્ત્ર દ્વારા પુરવાર કરીને તેણે જાહેર (વાદવિવાદ) માં યહૂદીઓને સંપૂર્ણ રીતે હરાવ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 કેમ કે ઈસુ તે જ ખ્રિસ્ત છે, એવું ધર્મશાસ્ત્ર ઉપરથી સાબિત કરીને એણે જાહેર [વાદવિવાદ] માં યહૂદીઓને પૂરેપૂરા હરાવ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.28 કારણ, ઈસુ એ જ મસીહ છે એવું ધર્મશાસ્ત્રમાંથી સાબિત કરીને ઉગ્ર દલીલો દ્વારા તેણે યહૂદીઓને જાહેર ચર્ચામાં હરાવ્યા. Viz kapitolaપવિત્ર બાઈબલ28 તેણે બધા લોકોની આગળ યહૂદિઓની વિરૂદ્ધ ખૂબ મજબૂત દલીલો કરી. અપોલોસ સ્પષ્ટ રીતે સાબિત કર્યુ કે યહૂદિઓ ખોટા હતા. તેણે ધર્મશાસ્ત્રોનો ઉપયોગ કર્યો અને બતાવ્યું કે ઈસુ એ જ ખ્રિસ્ત છે. Viz kapitola |