Online Bible

- Reklamy -




પ્રે.કૃ. 18:22 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 કાઈસારિયા પહોંચ્યા પછી, તેણે યરુશાલેમ જઈને મંડળીના માણસો સાથે મુલાકાત કરી, અને પછી અંત્યોખમાં ગયો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 કાઈસારિયા પહોંચ્યા પછી તેણે [યરુશાલેમ] જઈને ત્યાંની મંડળીનાં માણસોની મુલાકાત લીધી, અને પછી અંત્યોખ ગયો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

22 કાઈસારિયા આવી પહોંચ્યા પછી તે યરુશાલેમ આવ્યો અને મંડળીને શુભેચ્છા પાઠવીને અંત્યોખ ગયો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

22 પાઉલ કૈસરિયાના શહેરમાં ગયો. પછી તે યરૂશાલેમમાં મંડળીને અભિનંદન આપવા ગયો. તે પછી પાઉલ અંત્યોખ શહેરમાં ગયો.

Viz kapitola kopírovat




પ્રે.કૃ. 18:22

Následuj nás:

Reklamy


Reklamy