પ્રે.કૃ. 18:17 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 ત્યારે તેઓ સર્વએ સભાસ્થાનના અધિકારી સોસ્થેનેસને પકડીને ન્યાયાસન આગળ માર માર્યો, પણ ગાલિયોએ તે વાત વિષે કંઈ પરવા કરી નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 ત્યારે તેઓ સર્વએ સભાસ્થાનના આગેવાન સોસ્થેનેસને પકડીને ન્યાયાસન આગળ માર માર્યો. પણ ગાલિયોએ એ વાતની કંઈ પણ દરકાર કરી નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.17 તેઓ સૌએ ભજનસ્થાનના અધિકારી સોસ્થેનેસને કોર્ટની આગળ જ માર માર્યો. પણ ગાલિયોએ એ પ્રત્યે કંઈ ધ્યાન આપ્યું નહિ. Viz kapitolaપવિત્ર બાઈબલ17 પછી તેઓએ બધાએ (સભાસ્થાનના આગેવાન) સોસ્થનેસને પકડ્યો. તેઓએ ન્યાયાલયની આગળ સોસ્થનેસને માર્યો. પરંતુ ગાલીયોએ આની કોઇ પરવા કરી નહિ. Viz kapitola |