પ્રે.કૃ. 18:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 આ માણસ ઈશ્વરનું ભજન નિયમશાસ્ત્રથી વિપરીત રીતે કરવાનું લોકોને સમજાવે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 “આ માણસ નિયમશાસ્ત્રથી ઊલટી રીતે ઈશ્વરની ભક્તિ કરવાનું લોકોને સમજાવે છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 તેમણે કહ્યું, “આ માણસ નિયમશાસ્ત્રથી જુદી રીતે ઈશ્વરનું ભજન કરવા લોકોને સમજાવે છે.” Viz kapitolaપવિત્ર બાઈબલ13 યહૂદિઓએ ગાલિયોને કહ્યુ, “યહૂદિઓના આપણા નિયમશાસ્ત્રની તદ્દન વિરૂદ્ધ લોકોને દેવની ભક્તિ કરવાનું શીખવે છે!” Viz kapitola |