પ્રે.કૃ. 18:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 તે (પાઉલ) તેઓને ઈશ્વરના વચનોનો બોધ કરતો રહીને દોઢ વરસ સુધી (ત્યાં) રહ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 તે તેઓને ઈશ્વરના વચનનો બોધ કરતો દોઢ વરસ સુધી [ત્યાં] રહ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 તેથી પાઉલ ત્યાં દોઢ વર્ષ રહ્યો અને લોકોને ઈશ્વરના વચનનો બોધ કર્યો. Viz kapitolaપવિત્ર બાઈબલ11 પાઉલ ત્યાં લોકોને દેવનાં વચનોનો બોધ કરવા માટે દોઢ વરસ સુધી રહ્યો. Viz kapitola |