પ્રે.કૃ. 14:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 પાઉલે અને બાર્નાબાસે લોકોને એ વાતો કહીને પોતાને બલિદાન આપતાં તેઓને મુશ્કેલીથી અટકાવ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 તેઓએ લોકોને એ વાતો કહીને પોતાને બલિદાન આપતાં મુશ્કેલીથી અટકાવ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 આવું કહ્યા છતાં પણ પ્રેષિતો લોકોને મહામુશ્કેલીએ તેમને બલિદાન ચઢાવતા રોકી શક્યા. Viz kapitolaપવિત્ર બાઈબલ18 પાઉલ અને બાર્નાબાસે તે લોકોને આ વાતો કરી પરંતુ હજુ સુધી પાઉલ અને બાર્નાબાસ લોકોને લગભગ તેઓની ભક્તિ અને બલિદાન કરતાં ભાગ્યે જ અટકાવી શક્યા. Viz kapitola |