પ્રે.કૃ. 13:51 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201951 પણ પોતાના પગની ધૂળ તેઓની વિરુદ્ધ ખંખેરીને તેઓ ઈકોનિયા ગયા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)51 પણ તેઓ પોતાના પગની ધૂળ તેઓની વિરુદ્ધ ખંખેરીને ઈકોનિયમ ગયા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.51 પ્રેષિતો તેમના પગની ધૂળ તેમની સામે ખંખેરીને ઈકોનિયમ ચાલ્યા ગયા. Viz kapitolaપવિત્ર બાઈબલ51 તેથી પાઉલ અને બાર્નાબાસે તેમનાં પગોની ધૂળ ખંખેરી નાખી. પછી તેઓ ઈકોનિયા શહેરમાં ગયા. Viz kapitola |