પ્રે.કૃ. 12:24 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 પણ ઈશ્વરનું વચન પ્રસરતું અને વૃદ્ધિ પામતું ગયું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 પણ ઈશ્વરની વાત પ્રસરતી અને વૃદ્ધિ પામતી ગઈ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.24 ઈશ્વરનો સંદેશ પ્રસરતો રહ્યો અને વૃદ્ધિ પામતો ગયો. Viz kapitolaપવિત્ર બાઈબલ24 દેવની વાત પ્રસરતી હતી અને વધારે ને વધારે લોકોને પ્રભાવિત કરતી હતી. વિશ્વાસીઓનો સમૂહ મોટો ને મોટો થતો જતો હતો. Viz kapitola |