પ્રે.કૃ. 12:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 સૂર્યોદય થયો ત્યારે સિપાઈઓમાં ઘણી ઉત્કંઠા ઉત્પન્ન થઈ કે, પિતરનું શું થયું હશે? Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 સૂર્યોદય થયો ત્યારે સિપાઈઓમાં ઘણો ગડબડાટ થઈ રહ્યો કે પિતરનું શું થયું હશે! Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 સવાર પડી ત્યારે ચોકીદારો મોટી મૂંઝવણમાં મુકાઈ ગયા હતા: “પિતરનું થયું શું?” Viz kapitolaપવિત્ર બાઈબલ18 બીજા દિવસે સૈનિકો બહું મુંઝવણમાં હતા. અને પિતરને આ શું થયું હશે તેનું તેઓને અચરજ થયું હતું. Viz kapitola |