પ્રે.કૃ. 12:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 તે આગળનો દરવાજો ખટખટાવતો હતો ત્યારે રોદા નામે એમ જુવાન દાસી દરવાજો ખોલવા આવી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 તે આગલું બારણું ખટખટાવતો હતો ત્યારે રોદા નામે એક જુવાન દાસી ખબર કાઢવા આવી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 પિતરે બહારથી બારણું ખટખટાવ્યું, એટલે રોદા નામની નોકરાણી બારણું ખોલવા ગઈ. Viz kapitolaપવિત્ર બાઈબલ13 પિતરે બહારનો દરવાજો ખખડાવ્યો. એક રોદા નામની જુવાન દાસી ખબર કાઢવા આવી. Viz kapitola |