પ્રે.કૃ. 12:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 પછી તે વિચાર કરીને યોહાન, જેનું બીજું નામ માર્ક હતું, તેની મા મરિયમના ઘરે આવ્યો, ત્યાં ઘણાં માણસો એકઠા થઈને પ્રાર્થના કરતા હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 પછી તે વિચાર કરીને યોહાન, જેનું બીજું નામ માર્ક હતું, તેની મા મરિયમને ઘેર આવ્યો; ત્યાં ઘણાં માણસો એકત્ર થઈને પ્રાર્થના કરતાં હતાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.12 પોતાની પરિસ્થિતિનો ખ્યાલ કરીને તે યોહાન માર્કની માતા મિર્યામને ઘેર ગયો. ત્યાં ઘણા લોકો એકત્ર થઈ પ્રાર્થના કરતા હતા. Viz kapitolaપવિત્ર બાઈબલ12 જ્યારે પિતરને આ સમજાયું ત્યારે, તે મરિયમને ઘરે ગયો. તે યોહાનની મા હતી. (યોહાનનું બીજું નામ માર્ક હતું.) ઘણા માણસો ત્યાં ભેગા થયા હતા. તેઓ બધા પ્રાર્થના કરતા હતા. Viz kapitola |