Online Bible

- Reklamy -




પ્રે.કૃ. 11:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 તેના પર એકીટસે જોઈને મેં ધ્યાન આપ્યું, તો મેં તેમાં પૃથ્વી પરનાં ચોપગા પ્રાણીઓ, રાની પશુઓ, પેટે ચાલનારાં પ્રાણીઓ તથા આકાશનાં પક્ષીઓ જોયાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 તેના પર એકી નજરે જોઈને મેં ધ્યાન આપ્યું, તો મેં [તેમાં] પૃથ્વી પરનાં ચોપગાં પ્રાણીઓ, રાની પશુઓ, પેટે ચાલનારાં પ્રાણીઓ તથા આકાશનાં પક્ષીઓ જોયાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

6 મેં તેમાં ધારી ધારીને જોયું તો તેમાં ચાર પગવાળાં પ્રાણીઓ, વન્ય પશુઓ, પેટે ચાલનારાં પ્રાણીઓ અને પક્ષીઓ જોયાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

6 મેં તેની અંદર જોયું. મેં પાળેલાં અને જંગલી બંને પ્રકરના પ્રાણીઓ જોયાં. મેં પેટે સરકતાં પ્રાણીઓ અને હવામાં ઊડતાં પક્ષીઓ જોયા.

Viz kapitola kopírovat




પ્રે.કૃ. 11:6

Následuj nás:

Reklamy


Reklamy