પ્રે.કૃ. 11:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 ‘તેં બેસુન્નતીઓના ઘરમાં જઈને તેઓની સાથે ભોજન કર્યું.’ Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 “તેં બેસુન્નતીઓને ઘેર જઈને તેઓની સાથે ખાધું.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 “સુન્નત ન કરાવી હોય તેવા બિનયહૂદીને ઘેર તમે મહેમાન તરીકે રહ્યા, અને તેની સાથે ભોજન પણ લીધું!” Viz kapitolaપવિત્ર બાઈબલ3 તેઓએ કહ્યું, “તું લોકોના જે ઘરમાં ગયો તેઓ યહૂદિઓ નહોતા, અને તેઓએ સુન્નત કરાવી નહોતી! તેં તેઓની સાથે ખાધું પણ ખરું!” Viz kapitola |