પ્રે.કૃ. 10:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 હવે તું જોપ્પામાં માણસો મોકલીને સિમોન, જેનું બીજું નામ પિતર છે, તેને તેડાવ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 હવે તું જોપ્પામાં માણસો મોકલીને સિમોન, જેનું બીજું નામ પિતર છે, તેને તેડાવ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 હવે માણસ મોકલીને જોપ્પાથી સિમોન પિતરને બોલાવ. Viz kapitolaપવિત્ર બાઈબલ5 હવે યાફા શહેરમાં કેટલાએક માણસો મોકલ. સિમોન નામના માણસને પાછો લાવવા તમારા માણસોને મોકલો. સિમોન પણ પિતર કહેવાય છે. Viz kapitola |