Online Bible

- Reklamy -




પ્રે.કૃ. 10:37 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

37 એટલે યોહાને બાપ્તિસ્મા પ્રગટ કર્યા પછી ગાલીલથી શરૂ કરીને આખા યહૂદિયામાં જે વાત જાહેર કરવામાં આવી તે તમે પોતે જાણો છો;

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

37 એટલે યોહાને બાપ્તિસ્મા પ્રગટ કર્યા પછી ગાલીલથી માંડીને આખા યહૂદિયામાં જે વાત જાહેર કરવામાં આવી તે તમે પોતે જાણો છો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

37 યોહાને બાપ્તિસ્માનો પ્રચાર કર્યો ત્યાર પછી ગાલીલથી શરૂ કરીને આખા ઇઝરાયલ દેશમાં જે મહાન બનાવ બન્યો તે તમે જાણો છો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

37 “યહૂદિયામાં સર્વત્ર શું બન્યું છે તે તું જાણે છે. યોહાને લોકોને બાપ્તિસ્માના સંદર્ભમાં બોધ આપ્યો પછી તે ગાલીલમાં શરું થઈ.

Viz kapitola kopírovat




પ્રે.કૃ. 10:37

Následuj nás:

Reklamy


Reklamy