Online Bible

- Reklamy -




પ્રે.કૃ. 10:29 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 તેથી જ જ્યારે તમે મને આમંત્રણ આપ્યું ત્યારે કંઈ આનાકાની કર્યા વગર હું આવ્યો; માટે હું પૂછું છું કે, તમે શા કારણથી મને બોલાવ્યો છે?

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 તેથી જ જ્યારે મને તેડવામાં આવ્યો, ત્યારે કંઈ આનાકાની કર્યા વગર હું આવ્યો, માટે હું પૂછું છું કે, તમે શા કારણથી મને તેડાવ્યો છે?”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

29 તો હવે મને કહેશો કે તમે મને કેમ બોલાવ્યો છે?”

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

29 તેથી જ જ્યારે મને અહી આવવા માટે કહેવામાં આવ્યું ત્યારે મેં કોઇ દલીલ કરી નથી. હવે, કૃપા કરીને મને કહો, મને શા માટે બોલાવવામાં આવ્યો છે.”

Viz kapitola kopírovat




પ્રે.કૃ. 10:29

Následuj nás:

Reklamy


Reklamy